ધન્વંતરી મંત્ર PDF ગુજરાતી
Download PDF of Dhanvantari Mantra Gujarati
Misc ✦ Mantra (मंत्र संग्रह) ✦ ગુજરાતી
ધન્વંતરી મંત્ર ગુજરાતી Lyrics
|| ધન્વંતરી મંત્ર ||
ધ્યાનં
અચ્યુતાનંત ગોવિંદ વિષ્ણો નારાયણાઽમૃત
રોગાન્મે નાશયાઽશેષાનાશુ ધન્વંતરે હરે ।
આરોગ્યં દીર્ઘમાયુષ્યં બલં તેજો ધિયં શ્રિયં
સ્વભક્તેભ્યોઽનુગૃહ્ણંતં વંદે ધન્વંતરિં હરિમ્ ॥
શંખં ચક્રં જલૌકાં દધદમૃતઘટં ચારુદોર્ભિશ્ચતુર્ભિઃ ।
સૂક્ષ્મસ્વચ્છાતિહૃદ્યાંશુક પરિવિલસન્મૌળિમંભોજનેત્રમ્ ।
કાલાંભોદોજ્જ્વલાંગં કટિતટવિલસચ્ચારુપીતાંબરાઢ્યમ્ ।
વંદે ધન્વંતરિં તં નિખિલગદવનપ્રૌઢદાવાગ્નિલીલમ્ ॥
ધન્વંતરેરિમં શ્લોકં ભક્ત્યા નિત્યં પઠંતિ યે ।
અનારોગ્યં ન તેષાં સ્યાત્ સુખં જીવંતિ તે ચિરમ્ ॥
મંત્રં
ઓં નમો ભગવતે વાસુદેવાય ધન્વંતરયે અમૃતકલશહસ્તાય [વજ્રજલૌકહસ્તાય] સર્વામયવિનાશનાય ત્રૈલોક્યનાથાય શ્રીમહાવિષ્ણવે સ્વાહા ।
[પાઠાંતરઃ]
ઓં નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરયે અમૃતકલશહસ્તાય સર્વભયવિનાશાય સર્વરોગનિવારણાય ત્રૈલોક્યપતયે ત્રૈલોક્યનિધયે શ્રીમહાવિષ્ણુસ્વરૂપ શ્રીધન્વંતરીસ્વરૂપ શ્રી શ્રી શ્રી ઔષધચક્ર નારાયણાય સ્વાહા ।
ગાયત્રી મંત્રમ્
ઓં વાસુદેવાય વિદ્મહે સુધાહસ્તાય ધીમહિ ।
તન્નો ધન્વંતરિઃ પ્રચોદયાત્ ।
તારકમંત્રમ્
ઓં ધં ધન્વંતરયે નમઃ ।
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowધન્વંતરી મંત્ર

READ
ધન્વંતરી મંત્ર
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
