આદિત્ય કવચમ્
|| આદિત્ય કવચમ્ (Aditya Kavacham Gujarati PDF) || ધ્યાનં ઉદયાચલ માગત્ય વેદરૂપ મનામયં તુષ્ટાવ પરયા ભક્ત વાલખિલ્યાદિભિર્વૃતમ્ । દેવાસુરૈઃ સદાવંદ્યં ગ્રહૈશ્ચપરિવેષ્ટિતં ધ્યાયન્ સ્તવન્ પઠન્ નામ યઃ સૂર્ય કવચં સદા ॥ કવચં ઘૃણિઃ પાતુ શિરોદેશં, સૂર્યઃ ફાલં ચ પાતુ મે આદિત્યો લોચને પાતુ શ્રુતી પાતઃ પ્રભાકરઃ ઘ્રૂણં પાતુ સદા ભાનુઃ અર્ક પાતુ તથા જિહ્વં પાતુ જગન્નાધઃ…