શ્રી રાજ રાજેશ્વરી અષ્ટકમ્ PDF ગુજરાતી
Download PDF of Rajarajeshwari Ashtakam Gujarati
Durga Ji ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ ગુજરાતી
શ્રી રાજ રાજેશ્વરી અષ્ટકમ્ ગુજરાતી Lyrics
|| શ્રી રાજરાજેશ્વરી અષ્ટકમ્ (Rajarajeshwari Ashtakam Gujarati PDF) ||
અમ્બા શામ્ભવિ ચન્દ્રમૌલિરબલાઽપર્ણા ઉમા પાર્વતી
કાલી હૈમવતી શિવા ત્રિનયની કાત્યાયની ભૈરવી .
સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્યલક્ષ્મીપ્રદા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૧ ..
અમ્બા મોહિનિ દેવતા ત્રિભુવની આનન્દસન્દાયિની
વાણી પલ્લવપાણિ વેણુમુરલીગાનપ્રિયાલોલિની .
કલ્યાણી ઉડુરાજબિમ્બવદના ધૂમ્રાક્ષસંહારિણી
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૨ ..
અમ્બા નૂપુરરત્નકઙ્કણધરી કેયૂરહારાવલી
જાતીચમ્પકવૈજયન્તિલહરી ગ્રૈવેયકૈરાજિતા .
વીણાવેણુવિનોદમણ્ડિતકરા વીરાસને સંસ્થિતા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૩ ..
અમ્બા રૌદ્રિણિ ભદ્રકાલિ બગલા જ્વાલામુખી વૈષ્ણવી
બ્રહ્માણી ત્રિપુરાન્તકી સુરનુતા દેદીપ્યમાનોજ્જ્વલા .
ચામુણ્ડાશ્રિતરક્ષપોષજનની દાક્ષાયણી વલ્લવી
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૪ ..
અમ્બા શૂલ ધનુઃ કુશાઙ્કુશધરી અર્ધેન્દુબિમ્બાધરી
વારાહી મધુકૈટભપ્રશમની વાણીરમાસેવિતા .
મલ્લદ્યાસુરમૂકદૈત્યમથની માહેશ્વરી અમ્બિકા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૫ ..
અમ્બા સૃષ્ટિવિનાશપાલનકરી આર્યા વિસંશોભિતા
ગાયત્રી પ્રણવાક્ષરામૃતરસઃ પૂર્ણાનુસન્ધીકૃતા .
ઓઙ્કારી વિનુતાસુતાર્ચિતપદા ઉદ્દણ્ડદૈત્યાપહા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૬ ..
અમ્બા શાશ્વત આગમાદિવિનુતા આર્યા મહાદેવતા
યા બ્રહ્માદિ પિપીલિકાન્તજનની યા વૈ જગન્મોહિની .
યા પઞ્ચપ્રણવાદિરેફજનની યા ચિત્કલામાલિની
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૭ ..
અમ્બાપાલિતભક્તરાજદનિશં અમ્બાષ્ટકં યઃ પઠેત્
અમ્બા લોકકટાક્ષવીક્ષલલિતં ચૈશ્વર્યમવ્યાહતમ્ .
અમ્બા પાવન મન્ત્રરાજપઠનાદન્તે ચ મોક્ષપ્રદા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી .. ૮ ..
ઇતિ શ્રીરાજરાજેશ્વર્યષ્ટકમ્ .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowશ્રી રાજ રાજેશ્વરી અષ્ટકમ્
READ
શ્રી રાજ રાજેશ્વરી અષ્ટકમ્
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
