Hindu Scriptures Gujarati

Gujarati Bhajan Book Gujarati

Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

Gujarati Bhajan Book (Gujarati Bhajan List)

1અરવિંદ-મહર્ષિ-જીવનચરિત્રઅંબાલાલ પુરાણી
2અરવિંદ -મહર્ષિનું તત્વજ્ઞાનમોતીલાલ મહેતા
3આપણો ધર્મપ્રકાશાનંદજી
4આત્મ-વિલાસઆત્માનંદજી
5અખાની વાણી-ભાગ-૧સસ્તું સાહિત્ય
6અખાની વાણી તથા મનહર પદસસ્તું સાહિત્ય
7અખાની વાણી-અર્થ તથા સમજુતી સાથેસસ્તું સાહિત્ય
8અખો-એક અધ્યયનઉમાશંકર જોશી
9અખો-સાહિત્યકાર અખોમજુમદાર
10અખોનર્મદાશંકર પંડયા
11અખે ગીતાસસ્તું સાહિત્ય
12આત્મ રામાયણસસ્તું સાહિત્ય
13આત્મ પુરાણછોટાલાલ શાસ્ત્રી
14આદર્શ ચરિત્ર-સંગ્રહસસ્તું સાહિત્ય
15અનુભૂતિ-પ્રકાશવિદ્યારણ્ય સ્વામી
16અરવિંદનું વ્યાખ્યાનઅજાણ
17અરવિંદના પત્રોમોતીલાલ રાય
18અરવિંદનું યોગદર્શનનાથાલાલ દવે
19અરવિંદ વિચારમાળા-ભાગ-1-ધર્મ વિચારઠક્કુર નારાયણ વિસનજી
20અરવિંદ વિચારમાળા-ભાગ-2-વિશ્વ વિચારઠક્કુર નારાયણ વિસનજી
21આદિ વચનોકનૈયાલાલ મા.મુન્શી
22આધ્યાત્મિક વાર્તા-માળાપરાગજી દેસાઈ
23અભિનવ પીપા ચરિતમગણપતિશંકર શાસ્ત્રી
24અધ્યાત્મ પ્રકાશ (1898-ઓલ્ડ બુક)નૃસિંહ શર્મા
25અખંડાનંદ જી ના પત્રોઅખંડાનંદ
26અમૃત માર્ગઈશ્વર પેટલીકર
27અમૃત તત્વછગનલાલ મહેતા
28આનંદ મીમાંસારસિકલાલ પરીખ
29આનંદનો ગરબોપૂર્ણચંદ્ર શર્મા
30આત્મપ્રકાશ પંચ રત્નયોગીની રત્ના કુમારી
31આત્મ બળજેઠાલાલ દવે
32આત્માનુસંધાનરમન મહર્ષિ
33અવધૂતિ આનંદરંગ અવધુતજી
34અદભૂતાનુભવ પ્રકાશઋણછોડદાસ પટેલ
35આધ્યાત્મિક માર્ગ પ્રકાશમધુવચરામ હોરા
36અરવિંદ નું તત્વ-દર્શનપ્રો.એમ.કે.ભટ્ટ
37ઔદિચ્ય બ્રાહ્મણ-ગોત્ર-માહિતીઅનામી બ્રહ્મદેવ
38ઔદિચ્યોનો અભ્યુદયલજજાશંકર રાવલ
39ઔદિચ્ય રહસ્ય-ગોત્ર ઇતિહાસ-રેર ઓલ્ડ બુકનારણજી કળસારકાર
40અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૧દામોદર સાતવળેકર
41અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૨દામોદર સાતવળેકર
42અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૩દામોદર સાતવળેકર
43અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૪દામોદર સાતવળેકર
44અથર્વ વેદ-સુબોધ અનુવાદ સાથે-ભાગ-૫દામોદર સાતવળેકર
45આર્યોના સંસ્કારો-1927-Editionમોતીલાલ મહેતા
46આર્યોના સંસ્કાર-1943-Editionમાધવતીર્થ
47અષ્ટાદશ રત્નોશંકરાચાર્ય
48ॐ-કાર સ્પષ્ટિકરણશ્રીમદ નટવરલાલ
49અપરોક્ષાનુભૂતિઅનિલ શુક્લ
50અદ્વૈતાનુભુતિઅનિલ શુક્લ

ગુજરાતી ભજન ચોપડી

નરસિંહ મહેતા ના ભજન

ગુજરાતી ભાષાનો વિકાસનો શ્રેય આદ્ય કવિ નરસિંહ મહેતાને ફાળે જાય છે. કારણ કે તેમને આજથી 500 વર્ષ પેહલા ગુજરાતી ભાષાને વિકસાવી હતી અને ધીમે ધીમે ગુજરાતી ભાષા ગુર્જર પ્રાંતમાં બોલતી થઇ જે આપણે આજે બોલીએ છીએ.

નરસિંહ મહેતા એક કૃષ્ણ ભક્ત કવિ હતા કે જેઓ ગુજરાતી સાહિત્યમાં પોતાનું પ્રથમ અને મહત્વનું યોગદાન છે. નરસિંહ મહેતા ના ખૂબ પ્રખ્યાત ભજનો , પદો , પ્રભાતિયાં , ભક્તિ કાવ્યો અહીં આપેલ છે.

Download Gujarati Bhajan Book Gujarati PDF Free

Download PDF
Join WhatsApp Channel Download App