ગાયત્રી હૃદયમ્ PDF ગુજરાતી
Download PDF of Gayatri Hridayam Gujarati
Misc ✦ Hridayam (हृदयम् संग्रह) ✦ ગુજરાતી
ગાયત્રી હૃદયમ્ ગુજરાતી Lyrics
|| ગાયત્રી હૃદયમ્ ||
ૐ ઇત્યેકાક્ષરં બ્રહ્મ, અગ્નિર્દેવતા, બ્રહ્મ ઇત્યાર્ષમ્,
ગાયત્રં છન્દં, પરમાત્મમ્ સ્વરૂપં, સાયુજ્યં વિનિયોગમ્ .
આયાતુ વરદા દેવી અક્ષર બ્રહ્મ સમ્મિતમ્ .
ગાયત્રી છન્દસાં માતા ઇદં બ્રહ્મ જુહસ્વ મે ..
યદન્નાત્કુરુતે પાપં તદન્નત્પ્રતિમુચ્યતે .
યદ્રાત્ર્યાત્કુરુતે પાપં તદ્રાત્ર્યાત્પ્રતિમુચ્યતે ..
સર્વ વર્ણે મહાદેવિ સન્ધ્યા વિદ્યે સરસ્વતિ .
અજરે અમરે દેવિ સર્વ દેવિ નમોઽસ્તુતે ..
ઓજોઽસિ સહોઽસિ બલમસિ ભ્રાજોઽસિ
દેવાનાં ધામ નામાસિ વિશ્વમસિ .
વિશ્વાયુઃ સર્વમસિ સર્વાયુરભિ ભૂરોમ્ ..
ગાયત્રીં આવાહયામિ સાવિત્રીં
આવાહયામિ સરસ્વતીં આવાહયામિ .
છન્દર્શિન આવાહયામિ શ્રિયં
આવાહયામિ બલં આવાહયામિ ..
ગાયત્ર્યા ગાયત્રી છન્દો વિશ્વામિત્ર ઋષિઃ સવિતા દેવતા .
અગ્નિર્મુખં બ્રહ્મા શિરો વિષ્ણુર્હૃદયં રુદ્રઃશિખા .
પૃથિવી યોનિઃ પ્રાણાપાન વ્યાનોદાન સમાન સપ્રાણ
શ્વેતવર્ણ સાંખ્યાયન્યાસ ગોત્ર ગાયત્રી ચતુર્વિંશત્યક્ષરા
ત્રિપાદ ષટ્ કુક્ષિઃ પઞ્ચશીર્ષોપનયને વિનિયોગઃ ..
. ઇતિ ગાયત્રી હૃદયમ્ .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowગાયત્રી હૃદયમ્
READ
ગાયત્રી હૃદયમ્
on HinduNidhi Android App