હનુમાન ચાલીસા પાઠ રામભદ્રાચાર્ય PDF ગુજરાતી
Download PDF of Hanuman Chalisa Rambhadracharya Gujarati
Hanuman Ji ✦ Chalisa (चालीसा संग्रह) ✦ ગુજરાતી
હનુમાન ચાલીસા પાઠ રામભદ્રાચાર્ય ગુજરાતી Lyrics
|| હનુમાન ચાલીસા પાઠ રામભદ્રાચાર્ય ||
|| દોહા ||
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઉઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ..
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન કુમાર.
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર..
|| ચૌપાઈ ||
જય હનુમાન જ્ઞાન ગુન સાગર.
જય કપીસ તિહું લોક ઉજાગર..
રામદૂત અતુલિત બલ ધામા.
અંજનિ–પુત્ર પવનસુત નામા..
મહાવીર વિક્રમ બજરંગી.
કુમતિ નિવાર સુમતિ કે સંગી..
કંચન બરન વિરાજ સુવેસા.
કાનન કુણ્ડલ કુંચિત કેસા..
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ.
કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.
‘શંકર સ્વયં કેસરી નંદન’.
તેજ પ્રતાપ મહા જગબન્દન..
વિદ્યાવાન ગુની અતિ ચાતુર.
રામ કાજ કરિબે કો આતુર..
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.
રામ લખન સીતા મન બસિયા..
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.
વિકટ રૂપ ધરિ લંક જરાવા..
ભીમ રૂપ ધરિ અસુર સંહારે.
રામચંદ્ર જી કે કાજ સંવારે..
લાય સંજીવન લખન જિયાયે.
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે..
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ.
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ..
સહસ બદન તુમ્હરો યશ ગાવૈં.
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં..
સનકાદિક બ્રહ્માદિ મુનીસા.
નારદ સારદ સહિત અહીસા..
જમ કુબેર દિક્પાલ જહાં તે.
કવિ કોવિદ કહિ સકે કહાં તે..
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.
રામ મિલાય રાજપદ દીન્હા..
તુમ્હરો મંત્ર વિભીષન માના.
લંકેશ્વર ભયે સબ જગ જાના..
જુગ સહસ્ર યોજન પર ભાનૂ.
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ..
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.
જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં..
દુર્ગમ કાજ જગત કે જેતે.
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે..
રામ દુઆરે તુમ રખવારે.
હોત ન આજ્ઞા બિનુ પૈસારે..
સબ સુખ લહૈ તુમ્હારી સરના.
તુમ રક્ષક કાહૂ કો ડરના..
આપન તેજ સમ્હારો આપૈ.
તીનોં લોક હાંક તેં કાંપૈ..
ભૂત–પિશાચ નિકટ નહિં આવૈ.
મહાવીર જબ નામ સુનાવૈ..
નાસૈ રોગ હરૈ સબ પીરા.
જપત નિરંતર હનુમત બીરા..
સંકટ તેં હનુમાન છુડ઼ાવૈ.
મન-ક્રમ-વચન ધ્યાન જો લાવૈ..
‘સબ પર રામ રાય સિર તાજા‘.
તિનકે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવૈ.
તાસો અમિત જીવન ફલ પાવે..
ચારોં જુગ પરતાપ તુમ્હારા.
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા..
સાધુ સન્ત કે તુમ રખવારે.
અસુર નિકંદન રામ દુલારે..
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા.
અસ વર દીન જાનકી માતા..
રામ રસાયન તુમ્હરે પાસા.
‘ સાદર હો રઘુપતિ કે દાસા ‘..
તુમ્હરે ભજન રામ કો પાવૈ.
જનમ-જનમ કે દુખ ‘બિસરાવૈ..
અન્તકાલ રઘુબરપુર જાઈ.
જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ..
ઔર દેવતા ચિત્ત ન ધરઈ.
હનુમત સેઈ સર્વ સુખ કરઈ..
સંકટ કટૈ મિટૈ સબ પીરા.
જો સુમિરૈ હનુમત બલબીરા..
જય જય જય હનુમાન ગોસાઈં.
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં..
‘યહ સત બાર પાઠ કર જોઈ’ l
છૂટહિ બંદિ મહાસુખ હોઈ..
જો યહ પઢ઼ૈ હનુમાન ચાલીસા.
હોય સિદ્ધિ સાખી ગૌરીસા..
તુલસીદાસ સદા હરિ ચેરા.
કીજૈ નાથ હૃદય મહઁ ડેરા..
|| દોહા ||
પવન તનય સંકટ હરન,
મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત,
હૃદય બસહુ સુર ભૂપ..
|| જય-ઘોષ ||
બોલો સિયાવર રામચંદ્ર કી જય
બોલો પવનસુત હનુમાન કી જય
બોલ બજરંગબલી કી જય.
પવનપુત્ર હનુમાન કી જય..
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowહનુમાન ચાલીસા પાઠ રામભદ્રાચાર્ય
READ
હનુમાન ચાલીસા પાઠ રામભદ્રાચાર્ય
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
