Download HinduNidhi App
Misc

શુક્ર કવચમ્

Shukra Kavacham Gujarati

MiscKavach (कवच संग्रह)ગુજરાતી
Share This

|| શુક્ર કવચમ્ ||

ધ્યાનમ્
મૃણાલકુંદેંદુપયોજસુપ્રભં
પીતાંબરં પ્રસૃતમક્ષમાલિનમ્ ।
સમસ્તશાસ્ત્રાર્થવિધિં મહાંતં
ધ્યાયેત્કવિં વાંછિતમર્થસિદ્ધયે ॥ 1 ॥

અથ શુક્રકવચમ્
શિરો મે ભાર્ગવઃ પાતુ ભાલં પાતુ ગ્રહાધિપઃ ।
નેત્રે દૈત્યગુરુઃ પાતુ શ્રોત્રે મે ચંદનદ્યુતિઃ ॥ 2 ॥

પાતુ મે નાસિકાં કાવ્યો વદનં દૈત્યવંદિતઃ ।
વચનં ચોશનાઃ પાતુ કંઠં શ્રીકંઠભક્તિમાન્ ॥ 3 ॥

ભુજૌ તેજોનિધિઃ પાતુ કુક્ષિં પાતુ મનોવ્રજઃ ।
નાભિં ભૃગુસુતઃ પાતુ મધ્યં પાતુ મહીપ્રિયઃ ॥ 4 ॥

કટિં મે પાતુ વિશ્વાત્મા ઉરૂ મે સુરપૂજિતઃ ।
જાનું જાડ્યહરઃ પાતુ જંઘે જ્ઞાનવતાં વરઃ ॥ 5 ॥

ગુલ્ફૌ ગુણનિધિઃ પાતુ પાતુ પાદૌ વરાંબરઃ ।
સર્વાણ્યંગાનિ મે પાતુ સ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥ 6 ॥

ફલશ્રુતિઃ
ય ઇદં કવચં દિવ્યં પઠતિ શ્રદ્ધયાન્વિતઃ ।
ન તસ્ય જાયતે પીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ॥ 7 ॥

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download શુક્ર કવચમ્ PDF

શુક્ર કવચમ્ PDF

Leave a Comment