દુર્ગા અષ્ટોત્તર શતનામાવલી PDF ગુજરાતી
Download PDF of 108 Names of Durga Maa Gujarati
Durga Ji ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ ગુજરાતી
દુર્ગા અષ્ટોત્તર શતનામાવલી ગુજરાતી Lyrics
|| દુર્ગા અષ્ટોત્તર શતનામાવલી ||
ૐ શ્રિયૈ નમઃ ।
ૐ ઉમાયૈ નમઃ ।
ૐ ભારત્યૈ નમઃ ।
ૐ ભદ્રાયૈ નમઃ ।
ૐ શર્વાણ્યૈ નમઃ ।
ૐ વિજયાયૈ નમઃ ।
ૐ જયાયૈ નમઃ ।
ૐ વાણ્યૈ નમઃ ।
ૐ સર્વગતાયૈ નમઃ ।
ૐ ગૌર્યૈ નમઃ । 10 ।
ૐ વારાહ્યૈ નમઃ ।
ૐ કમલપ્રિયાયૈ નમઃ ।
ૐ સરસ્વત્યૈ નમઃ ।
ૐ કમલાયૈ નમઃ ।
ૐ માયાયૈ નમઃ ।
ૐ માતંગ્યૈ નમઃ ।
ૐ અપરાયૈ નમઃ ।
ૐ અજાયૈ નમઃ ।
ૐ શાંકભર્યૈ નમઃ ।
ૐ શિવાયૈ નમઃ । 20 ।
ૐ ચણ્ડયૈ નમઃ ।
ૐ કુણ્ડલ્યૈ નમઃ ।
ૐ વૈષ્ણવ્યૈ નમઃ ।
ૐ ક્રિયાયૈ નમઃ ।
ૐ શ્રિયૈ નમઃ ।
ૐ ઐન્દ્રયૈ નમઃ ।
ૐ મધુમત્યૈ નમઃ ।
ૐ ગિરિજાયૈ નમઃ ।
ૐ સુભગાયૈ નમઃ ।
ૐ અમ્બિકાયૈ નમઃ । 30 ।
ૐ તારાયૈ નમઃ ।
ૐ પદ્માવત્યૈ નમઃ ।
ૐ હંસાયૈ નમઃ ।
ૐ પદ્મનાભસહોદર્યૈ નમઃ ।
ૐ અપર્ણાયૈ નમઃ ।
ૐ લલિતાયૈ નમઃ ।
ૐ ધાત્ર્યૈ નમઃ ।
ૐ કુમાર્યૈ નમઃ ।
ૐ શિખવાહિન્યૈ નમઃ ।
ૐ શામ્ભવ્યૈ નમઃ । 40 ।
ૐ સુમુખ્યૈ નમઃ ।
ૐ મૈત્ર્યૈ નમઃ ।
ૐ ત્રિનેત્રાયૈ નમઃ ।
ૐ વિશ્વરૂપિણ્યૈ નમઃ ।
ૐ આર્યાયૈ નમઃ ।
ૐ મૃડાન્યૈ નમઃ ।
ૐ હીઙ્કાર્યૈ નમઃ ।
ૐ ક્રોધિન્યૈ નમઃ ।
ૐ સુદિનાયૈ નમઃ ।
ૐ અચલાયૈ નમઃ । 50 ।
ૐ સૂક્ષ્માયૈ નમઃ ।
ૐ પરાત્પરાયૈ નમઃ ।
ૐ શોભાયૈ નમઃ ।
ૐ સર્વવર્ણાયૈ નમઃ ।
ૐ હરપ્રિયાયૈ નમઃ ।
ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ।
ૐ મહાસિદ્ધયૈ નમઃ ।
ૐ સ્વધાયૈ નમઃ ।
ૐ સ્વાહાયૈ નમઃ ।
ૐ મનોન્મન્યૈ નમઃ । 60 ।
ૐ ત્રિલોકપાલિન્યૈ નમઃ ।
ૐ ઉદ્ભૂતાયૈ નમઃ ।
ૐ ત્રિસન્ધ્યાયૈ નમઃ ।
ૐ ત્રિપુરાન્તક્યૈ નમઃ ।
ૐ ત્રિશક્ત્યૈ નમઃ ।
ૐ ત્રિપદાયૈ નમઃ ।
ૐ દુર્ગાયૈ નમઃ ।
ૐ બ્રાહ્મયૈ નમઃ ।
ૐ ત્રૈલોક્યવાસિન્યૈ નમઃ ।
ૐ પુષ્કરાયૈ નમઃ । 70 ।
ૐ અત્રિસુતાયૈ નમઃ ।
ૐ ગૂઢ़ાયૈ નમઃ ।
ૐ ત્રિવર્ણાયૈ નમઃ ।
ૐ ત્રિસ્વરાયૈ નમઃ ।
ૐ ત્રિગુણાયૈ નમઃ ।
ૐ નિર્ગુણાયૈ નમઃ ।
ૐ સત્યાયૈ નમઃ ।
ૐ નિર્વિકલ્પાયૈ નમઃ ।
ૐ નિરંજિન્યૈ નમઃ ।
ૐ જ્વાલિન્યૈ નમઃ । 80 ।
ૐ માલિન્યૈ નમઃ ।
ૐ ચર્ચાયૈ નમઃ ।
ૐ ક્રવ્યાદોપ નિબર્હિણ્યૈ નમઃ ।
ૐ કામાક્ષ્યૈ નમઃ ।
ૐ કામિન્યૈ નમઃ ।
ૐ કાન્તાયૈ નમઃ ।
ૐ કામદાયૈ નમઃ ।
ૐ કલહંસિન્યૈ નમઃ ।
ૐ સલજ્જાયૈ નમઃ ।
ૐ કુલજાયૈ નમઃ । 90 ।
ૐ પ્રાજ્ઞ્યૈ નમઃ ।
ૐ પ્રભાયૈ નમઃ ।
ૐ મદનસુન્દર્યૈ નમઃ ।
ૐ વાગીશ્વર્યૈ નમઃ ।
ૐ વિશાલાક્ષ્યૈ નમઃ ।
ૐ સુમંગલ્યૈ નમઃ ।
ૐ કાલ્યૈ નમઃ ।
ૐ મહેશ્વર્યૈ નમઃ ।
ૐ ચણ્ડ્યૈ નમઃ ।
ૐ ભૈરવ્યૈ નમઃ । 100 ।
ૐ ભુવનેશ્વર્યૈ નમઃ ।
ૐ નિત્યાયૈ નમઃ ।
ૐ સાનન્દવિભવાયૈ નમઃ ।
ૐ સત્યજ્ઞાનાયૈ નમઃ ।
ૐ તમોપહાયૈ નમઃ ।
ૐ મહેશ્વરપ્રિયઙ્કર્યૈ નમઃ ।
ૐ મહાત્રિપુરસુન્દર્યૈ નમઃ ।
ૐ દુર્ગાપરમેશ્વર્યૈ નમઃ । 108 ।
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowદુર્ગા અષ્ટોત્તર શતનામાવલી
READ
દુર્ગા અષ્ટોત્તર શતનામાવલી
on HinduNidhi Android App