હનુમાન અષ્ટોત્તર શતનામાવળિ PDF ગુજરાતી
Download PDF of 108 Names of Lord Hanuman Gujarati
Hanuman Ji ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ ગુજરાતી
હનુમાન અષ્ટોત્તર શતનામાવળિ ગુજરાતી Lyrics
||હનુમાન અષ્ટોત્તર શતનામાવળિ||
ૐ શ્રી આંજનેયાય નમઃ |
ૐ મહાવીરાય નમઃ |
ૐ હનુમતે નમઃ |
ૐ મારુતાત્મજાય નમઃ |
ૐ તત્ત્વજ્ઞાનપ્રદાય નમઃ |
ૐ સીતાદેવિમુદ્રાપ્રદાયકાય નમઃ |
ૐ અશોકવનિકાચ્છેત્રે નમઃ |
ૐ સર્વમાયાવિભંજનાય નમઃ |
ૐ સર્વબંધવિમોક્ત્રે નમઃ |
ૐ રક્ષોવિધ્વંસકારકાય નમઃ || ૧૦ ||
ૐ પરવિદ્યાપરિહારાય નમઃ |
ૐ પરશૌર્યવિનાશનાય નમઃ |
ૐ પરમંત્રનિરાકર્ત્રે નમઃ |
ૐ પરયંત્રપ્રભેદકાય નમઃ |
ૐ સર્વગ્રહ વિનાશિને નમઃ |
ૐ ભીમસેનસહાયકૃતે નમઃ |
ૐ સર્વદુઃખહરાય નમઃ |
ૐ સર્વલોકચારિણે નમઃ |
ૐ મનોજવાય નમઃ |
ૐ પારિજાતધૃમમૂલસ્થાય નમઃ || ૨૦ ||
ૐ સર્વમંત્ર સ્વરૂપવતે નમઃ |
ૐ સર્વતંત્ર સ્વરૂપિણે નમઃ |
ૐ સર્વયંત્રાત્મકાય નમઃ |
ૐ કપીશ્વરાય નમઃ |
ૐ મહાકાયાય નમઃ |
ૐ સર્વરોગહરાય નમઃ |
ૐ પ્રભવે નમઃ |
ૐ બલસિદ્ધિકરાય નમઃ |
ૐ સર્વવિદ્યાસંપત્પ્રદાયકાય નમઃ |
ૐ કપિસેનાનાયકાય નમઃ || ૩૦ ||
ૐ ભવિષ્યચ્ચતુરાનનાય નમઃ |
ૐ કુમારબ્રહ્મચારિણે નમઃ |
ૐ રત્નકુંડલદીપ્તિમતે નમઃ |
ૐ ચંચલદ્વાલ સન્નદ્ધલંબમાન શિખોજ્જ્વલાય નમઃ |
ૐ ગંધર્વવિદ્યાતત્ત્વજ્ઞાય નમઃ |
ૐ મહાબલપરાક્રમાય નમઃ |
ૐ કારાગૃહવિમોક્ત્રે નમઃ |
ૐ શૃંખલાબંધમોચકાય નમઃ |
ૐ સાગરોત્તારકાય નમઃ |
ૐ પ્રાજ્ઞાય નમઃ || ૪૦ ||
ૐ રામદૂતાય નમઃ |
ૐ પ્રતાપવતે નમઃ |
ૐ વાનરાય નમઃ |
ૐ કેસરીપુત્રાય નમઃ |
ૐ સીતાશોકનિવારણાય નમઃ |
ૐ અંજનાગર્ભસંભૂતાય નમઃ |
ૐ બાલાર્કસદૃશાનનાય નમઃ |
ૐ વિભીષણ પ્રિયકરાય નમઃ |
ૐ દશગ્રીવ કુલાંતકાય નમઃ |
ૐ લક્ષ્મણપ્રાણદાત્રે નમઃ || ૫૦ ||
ૐ વજ્રકાયાય નમઃ |
ૐ મહાદ્યુતયે નમઃ |
ૐ ચિરંજીવિને નમઃ |
ૐ રામભક્તાય નમઃ |
ૐ દૈત્યકાર્યવિઘાતકાય નમઃ |
ૐ અક્ષહંત્રે નમઃ |
ૐ કાંચનાભાય નમઃ |
ૐ પંચવક્ત્રાય નમઃ |
ૐ મહાતપસે નમઃ |
ૐ લંકિણીભંજનાય નમઃ || ૬૦ ||
ૐ શ્રીમતે નમઃ |
ૐ સિંહિકાપ્રાણભંજનાય નમઃ |
ૐ ગંધમાદનશૈલસ્થાય નમઃ |
ૐ લંકાપુરવિદાહકાય નમઃ |
ૐ સુગ્રીવસચિવાય નમઃ |
ૐ ધીરાય નમઃ |
ૐ શૂરાય નમઃ |
ૐ દૈત્યકુલાંતકાય નમઃ |
ૐ સુરાર્ચિતાય નમઃ |
ૐ મહાતેજસે નમઃ || ૭૦ ||
ૐ રામચૂડામણિપ્રદાય નમઃ |
ૐ કામરૂપિણે નમઃ |
ૐ પિંગલાક્ષાય નમઃ |
ૐ વાર્ધિમૈનાકપૂજિતાય નમઃ |
ૐ કબલીકૃતમાર્તાંડમંડલાય નમઃ |
ૐ વિજિતેંદ્રિયાય નમઃ |
ૐ રામસુગ્રીવસંધાત્રે નમઃ |
ૐ મહિરાવણમર્દનાય નમઃ |
ૐ સ્ફટિકાભાય નમઃ |
ૐ વાગધીશાય નમઃ || ૮૦ ||
ૐ નવવ્ય઼ાકૃતીપંડિતાય નમઃ |
ૐ ચતુર્બાહવે નમઃ |
ૐ દીનબંધવે નમઃ |
ૐ મહાત્મને નમઃ |
ૐ ભક્તવત્સલાય નમઃ |
ૐ સંજીવનનગાહર્ત્રે નમઃ |
ૐ શુચયે નમઃ |
ૐ વાગ્મિને નમઃ |
ૐ દૃઢવ્રતાય નમઃ |
ૐ કાલનેમિપ્રમથનાય નમઃ || ૯૦ ||
ૐ હરિમર્કટ મર્કટાય નમઃ |
ૐ દાંતાય નમઃ |
ૐ શાંતાય નમઃ |
ૐ પ્રસન્નાત્મને નમઃ |
ૐ શતકંઠ મદાપહૃતે નમઃ |
ૐ યોગિને નમઃ |
ૐ રામકથાલોલાય નમઃ |
ૐ સીતાન્વેષણ પંડિતાય નમઃ |
ૐ વજ્રદંષ્ટ્રાય નમઃ |
ૐ વજ્રનખાય નમઃ || ૧૦૦ ||
ૐ રુદ્રવીર્યસમુદ્ભવાય નમઃ |
ૐ ઇંદ્રજિત્પ્રહિતામોઘ બ્રહ્માસ્ત્રવિનિવારકાય નમઃ |
ૐ પાર્થધ્વજાગ્રસંવાસિને નમઃ |
ૐ શરપંજરભેદકાય નમઃ |
ૐ દશબાહવે નમઃ |
ૐ લોકપૂજ્યાય નમઃ |
ૐ જાંબવત્પ્રીતિવર્ધનાય નમઃ |
ૐ સીતાસમેતશ્રીરામ પાદસેવા દુરંધરાય નમઃ || ૧૦૮ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowહનુમાન અષ્ટોત્તર શતનામાવળિ
READ
હનુમાન અષ્ટોત્તર શતનામાવળિ
on HinduNidhi Android App