રામા અષ્ટોત્તર શતનામાવલિ PDF ગુજરાતી
Download PDF of 108 Names of Lord Ram Gujarati
Shri Ram ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ ગુજરાતી
રામા અષ્ટોત્તર શતનામાવલિ ગુજરાતી Lyrics
||ભગવાન શ્રી રામ ના ૧૦૮ નામ||
ૐ શ્રીરામાય નમઃ |
ૐ રામભદ્રાય નમઃ |
ૐ રામચંદ્રાય નમઃ |
ૐ શાશ્વતાય નમઃ |
ૐ રાજીવલોચનાય નમઃ |
ૐ શ્રીમતે નમઃ |
ૐ રાજેંદ્રાય નમઃ |
ૐ રઘુપુંગવાય નમઃ |
ૐ જાનકીવલ્લભાય નમઃ |
ૐ ચૈત્રાય નમઃ || ૧૦ ||
ૐ જિતમિત્રાય નમઃ |
ૐ જનાર્દનાય નમઃ |
ૐ વિશ્વામિત્ર પ્રિયાય નમઃ |
ૐ દાંતાય નમઃ |
ૐ શરણ્યત્રાણતત્પરાય નમઃ |
ૐ વાલિપ્રમથનાય નમઃ |
ૐ વાગ્મિને નમઃ |
ૐ સત્યવાચે નમઃ |
ૐ સત્યવિક્રમાય નમઃ |
ૐ સત્યવ્રતાય નમઃ || ૨૦ ||
ૐ વ્રતધરાય નમઃ |
ૐ સદાહનુમદાશ્રિતાય નમઃ |
ૐ કૌસલેયાય નમઃ |
ૐ ખરધ્વંસિને નમઃ |
ૐ વિરાધવધપંડિતાય નમઃ |
ૐ વિભીષણપરિત્રાણાય નમઃ |
ૐ હરકોદંડખંડનાય નમઃ |
ૐ સપ્તતાળપ્રભેત્ત્રે નમઃ |
ૐ દશગ્રીવશિરોહરાય નમઃ |
ૐ જામદગ્ન્યમહાદર્પ દળનાય નમઃ || ૩૦ ||
ૐ તાટકાંતકાય નમઃ |
ૐ વેદાંતસારાય નમઃ |
ૐ વેદાત્મને નમઃ |
ૐ ભવરોગૈકસ્યભેષજાય નમઃ |
ૐ દૂષણત્રિશિરોહંત્રે નમઃ |
ૐ ત્રિમૂર્તયે નમઃ |
ૐ ત્રિગુણાત્મકાય નમઃ |
ૐ ત્રિવિક્રમાય નમઃ |
ૐ ત્રિલોકાત્મને નમઃ |
ૐ પુણ્યચારિત્રકીર્તનાય નમઃ || ૪૦ ||
ૐ ત્રિલોકરક્ષકાય નમઃ |
ૐ ધન્વિને નમઃ |
ૐ દંડકારણ્યકર્તનાય નમઃ |
ૐ અહલ્યાશાપશમનાય નમઃ |
ૐ પિતૃભક્તાય નમઃ |
ૐ વરપ્રદાય નમઃ |
ૐ જિતેંદ્રિયાય નમઃ |
ૐ જિતક્રોધાય નમઃ |
ૐ જિતમિત્રાય નમઃ |
ૐ જગદ્ગુરવે નમઃ || ૫૦ ||
ૐ યક્ષવાનરસંઘાતિને નમઃ |
ૐ ચિત્રકૂટસમાશ્રયાય નમઃ |
ૐ જયંતત્રાણવરદાય નમઃ |
ૐ સુમિત્રાપુત્રસેવિતાય નમઃ |
ૐ સર્વદેવાધિદેવાય નમઃ |
ૐ મૃતવાનરજીવનાય નમઃ |
ૐ માયામારીચહંત્રે નમઃ |
ૐ મહાદેવાય નમઃ |
ૐ મહાભુજાય નમઃ |
ૐ સર્વદેવસ્તુતાય નમઃ || ૬૦ ||
ૐ ઓં સૌમ્યાય નમઃ |
ૐ બ્રહ્મણ્યાય નમઃ |
ૐ મુનિસંસ્તુતાય નમઃ |
ૐ મહાયોગિને નમઃ |
ૐ મહોદરાય નમઃ |
ૐ સુગ્રીવેપ્સિતરાજ્યદાય નમઃ |
ૐ સર્વપુણ્યાધિકફલાય નમઃ |
ૐ સ્મૃતસર્વાઘનાશનાય નમઃ |
ૐ આદિપુરુષાય નમઃ |
ૐ પરમ પુરુષાય નમઃ || ૭૦ ||
ૐ મહાપુરુષાય નમઃ |
ૐ પુણ્યોદયાય નમઃ |
ૐ દયાસારાય નમઃ |
ૐ પુરાણપુરુષોત્તમાય નમઃ |
ૐ સ્મિતવક્ત્રાય નમઃ |
ૐ મિતભાષિણે નમઃ |
ૐ પૂર્વભાષિણે નમઃ |
ૐ રાઘવાય નમઃ |
ૐ અનંતગુણગંભીરાય નમઃ |
ૐ ધીરોદાત્તગુણોત્તરાય નમઃ || ૮૦ ||
ૐ માયામાનુષચારિત્રાય નમઃ |
ૐ મહાદેવાદિપૂજિતાય નમઃ |
ૐ સેતુકૃતે નમઃ |
ૐ જિતવારાશયે નમઃ |
ૐ સર્વતીર્થમયાય નમઃ |
ૐ હરયે નમઃ |
ૐ શ્યામાંગાય નમઃ |
ૐ સુંદરાય નમઃ |
ૐ શૂરાય નમઃ |
ૐ પીતવાસાય નમઃ || ૯૦ ||
ૐ ધનુર્ધરાય નમઃ |
ૐ સર્વયજ્ઞાધિપાય નમઃ |
ૐ યજ્ઞાય નમઃ |
ૐ જરામરણવર્જિતાય નમઃ |
ૐ વિભીષણ પ્રતિષ્ઠાત્રે નમઃ |
ૐ સર્વાપગુણવર્જિતાય નમઃ |
ૐ પરમાત્મને નમઃ |
ૐ પરસ્મૈબ્રહ્મણે નમઃ |
ૐ સચ્ચિદાનંદવિગ્રહાય નમઃ |
ૐ પરસ્મૈજ્યોતિષે નમઃ || ૧૦૦ ||
ૐ પરસ્મૈધામ્ને નમઃ |
ૐ પરાકાશાય નમઃ |
ૐ પરાત્પરસ્મૈ નમઃ |
ૐ પરેશાય નમઃ |
ૐ પારગાય નમઃ |
ૐ પારાય નમઃ |
ૐ સર્વદેવાત્મકાય નમઃ |
ૐ પરસ્મૈ નમઃ || ૧૦૮ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowરામા અષ્ટોત્તર શતનામાવલિ
READ
રામા અષ્ટોત્તર શતનામાવલિ
on HinduNidhi Android App