શ્રી નરસિંહ કવચમ્ PDF ગુજરાતી
Download PDF of Narasimha Kavacham Gujarati
Misc ✦ Kavach (कवच संग्रह) ✦ ગુજરાતી
શ્રી નરસિંહ કવચમ્ ગુજરાતી Lyrics
|| શ્રી નરસિંહ કવચમ્ ||
નૃસિંહકવચં વક્ષ્યે પ્રહ્લાદેનોદિતં પુરા ।
સર્વરક્ષાકરં પુણ્યં સર્વોપદ્રવનાશનમ્ ॥ 1 ॥
સર્વસંપત્કરં ચૈવ સ્વર્ગમોક્ષપ્રદાયકમ્ ।
ધ્યાત્વા નૃસિંહં દેવેશં હેમસિંહાસનસ્થિતમ્ ॥ 2 ॥
વિવૃતાસ્યં ત્રિનયનં શરદિંદુસમપ્રભમ્ ।
લક્ષ્મ્યાલિંગિતવામાંગં વિભૂતિભિરુપાશ્રિતમ્ ॥ 3 ॥
ચતુર્ભુજં કોમલાંગં સ્વર્ણકુંડલશોભિતમ્ ।
સરોજશોભિતોરસ્કં રત્નકેયૂરમુદ્રિતમ્ ॥ 4 ॥ [રત્નકેયૂરશોભિતમ્]
તપ્તકાંચનસંકાશં પીતનિર્મલવાસનમ્ ।
ઇંદ્રાદિસુરમૌળિસ્થસ્ફુરન્માણિક્યદીપ્તિભિઃ ॥ 5 ॥
વિરાજિતપદદ્વંદ્વં શંખચક્રાદિહેતિભિઃ ।
ગરુત્મતા સવિનયં સ્તૂયમાનં મુદાન્વિતમ્ ॥ 6 ॥
સ્વહૃત્કમલસંવાસં કૃત્વા તુ કવચં પઠેત્ ।
નૃસિંહો મે શિરઃ પાતુ લોકરક્ષાત્મસંભવઃ ॥ 7 ॥
સર્વગોઽપિ સ્તંભવાસઃ ફાલં મે રક્ષતુ ધ્વનિમ્ ।
નૃસિંહો મે દૃશૌ પાતુ સોમસૂર્યાગ્નિલોચનઃ ॥ 8 ॥
સ્મૃતિં મે પાતુ નૃહરિર્મુનિવર્યસ્તુતિપ્રિયઃ ।
નાસાં મે સિંહનાસસ્તુ મુખં લક્ષ્મીમુખપ્રિયઃ ॥ 9 ॥
સર્વવિદ્યાધિપઃ પાતુ નૃસિંહો રસનાં મમ ।
વક્ત્રં પાત્વિંદુવદનઃ સદા પ્રહ્લાદવંદિતઃ ॥ 10 ॥
નૃસિંહઃ પાતુ મે કંઠં સ્કંધૌ ભૂભરણાંતકૃત્ ।
દિવ્યાસ્ત્રશોભિતભુજો નૃસિંહઃ પાતુ મે ભુજૌ ॥ 11 ॥
કરૌ મે દેવવરદો નૃસિંહઃ પાતુ સર્વતઃ ।
હૃદયં યોગિસાધ્યશ્ચ નિવાસં પાતુ મે હરિઃ ॥ 12 ॥
મધ્યં પાતુ હિરણ્યાક્ષવક્ષઃકુક્ષિવિદારણઃ ।
નાભિં મે પાતુ નૃહરિઃ સ્વનાભિ બ્રહ્મસંસ્તુતઃ ॥ 13 ॥
બ્રહ્માંડકોટયઃ કટ્યાં યસ્યાસૌ પાતુ મે કટિમ્ ।
ગુહ્યં મે પાતુ ગુહ્યાનાં મંત્રાણાં ગુહ્યરૂપધૃક્ ॥ 14 ॥
ઊરૂ મનોભવઃ પાતુ જાનુની નરરૂપધૃક્ ।
જંઘે પાતુ ધરાભારહર્તા યોઽસૌ નૃકેસરી ॥ 15 ॥
સુરરાજ્યપ્રદઃ પાતુ પાદૌ મે નૃહરીશ્વરઃ ।
સહસ્રશીર્ષા પુરુષઃ પાતુ મે સર્વશસ્તનુમ્ ॥ 16 ॥
મહોગ્રઃ પૂર્વતઃ પાતુ મહાવીરાગ્રજોઽગ્નિતઃ ।
મહાવિષ્ણુર્દક્ષિણે તુ મહાજ્વાલસ્તુ નૈરૃતૌ ॥ 17 ॥
પશ્ચિમે પાતુ સર્વેશો દિશિ મે સર્વતોમુખઃ ।
નૃસિંહઃ પાતુ વાયવ્યાં સૌમ્યાં ભૂષણવિગ્રહઃ ॥ 18 ॥
ઈશાન્યાં પાતુ ભદ્રો મે સર્વમંગળદાયકઃ ।
સંસારભયદઃ પાતુ મૃત્યોર્મૃત્યુર્નૃકેસરી ॥ 19 ॥
ઇદં નૃસિંહકવચં પ્રહ્લાદમુખમંડિતમ્ ।
ભક્તિમાન્યઃ પઠેન્નિત્યં સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥ 20 ॥
પુત્રવાન્ ધનવાન્ લોકે દીર્ઘાયુરુપજાયતે ।
યં યં કામયતે કામં તં તં પ્રાપ્નોત્યસંશયમ્ ॥ 21 ॥
સર્વત્ર જયમાપ્નોતિ સર્વત્ર વિજયી ભવેત્ ।
ભૂમ્યંતરિક્ષદિવ્યાનાં ગ્રહાણાં વિનિવારણમ્ ॥ 22 ॥
વૃશ્ચિકોરગસંભૂતવિષાપહરણં પરમ્ ।
બ્રહ્મરાક્ષસયક્ષાણાં દૂરોત્સારણકારણમ્ ॥ 23 ॥
ભૂર્જે વા તાળપત્રે વા કવચં લિખિતં શુભમ્ ।
કરમૂલે ધૃતં યેન સિધ્યેયુઃ કર્મસિદ્ધયઃ ॥ 24 ॥
દેવાસુરમનુષ્યેષુ સ્વં સ્વમેવ જયં લભેત્ ।
એકસંધ્યં ત્રિસંધ્યં વા યઃ પઠેન્નિયતો નરઃ ॥ 25 ॥
સર્વમંગળમાંગળ્યં ભુક્તિં મુક્તિં ચ વિંદતિ ।
દ્વાત્રિંશતિસહસ્રાણિ પઠેચ્છુદ્ધાત્મનાં નૃણામ્ ॥ 26 ॥
કવચસ્યાસ્ય મંત્રસ્ય મંત્રસિદ્ધિઃ પ્રજાયતે ।
અનેન મંત્રરાજેન કૃત્વા ભસ્માભિમંત્રણમ્ ॥ 27 ॥
તિલકં વિન્યસેદ્યસ્તુ તસ્ય ગ્રહભયં હરેત્ ।
ત્રિવારં જપમાનસ્તુ દત્તં વાર્યભિમંત્ર્ય ચ ॥ 28 ॥
પ્રાશયેદ્યો નરો મંત્રં નૃસિંહધ્યાનમાચરેત્ ।
તસ્ય રોગાઃ પ્રણશ્યંતિ યે ચ સ્યુઃ કુક્ષિસંભવાઃ ॥ 29 ॥
કિમત્ર બહુનોક્તેન નૃસિંહસદૃશો ભવેત્ ।
મનસા ચિંતિતં યત્તુ સ તચ્ચાપ્નોત્યસંશયમ્ ॥ 30 ॥
ગર્જંતં ગર્જયંતં નિજભુજપટલં સ્ફોટયંતં હઠંતં
રૂપ્યંતં તાપયંતં દિવિ ભુવિ દિતિજં ક્ષેપયંતં ક્ષિપંતમ્ ।
ક્રંદંતં રોષયંતં દિશિ દિશિ સતતં સંહરંતં ભરંતં
વીક્ષંતં ઘૂર્ણયંતં શરનિકરશતૈર્દિવ્યસિંહં નમામિ ॥
ઇતિ શ્રીબ્રહ્માંડપુરાણે પ્રહ્લાદોક્તં શ્રી નૃસિંહ કવચમ્ ।
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowશ્રી નરસિંહ કવચમ્
READ
શ્રી નરસિંહ કવચમ્
on HinduNidhi Android App