અન્નપૂર્ણા વ્રત કથા
|| અન્નપૂર્ણા વ્રત કથા || જે સ્થળે ઘર ના રસોડામાં દેવી અન્નપૂર્ણાનું ચિત્ર અથવા છબી હોવું જોઈએ અને નિત્ય જમવાનું કરતા પહેલા તેમની પૂજા જરૂર કરવી. આ રીતે કાયૅ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ભોજનની કમી રહેતી નથી. દરરોજ સવારે ભોજન બનાવતા પહેલા હંમેશા સ્નાન કરો અથવા હાથ પગ ઘોવો પવિત્ર થાવ. તે પછી રસોઈ ઘરમાં…