Surya Dev

સૂર્ય અષ્ટોત્તર શતનામાવલિ

108 Names of Lord Surya Gujarati

Surya DevAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)ગુજરાતી
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

||સૂર્ય અષ્ટોત્તર શતનામાવલિ||

ૐ અરુણાય નમઃ |
ૐ શરણ્યાય નમઃ |
ૐ કરુણારસસિંધવે નમઃ |
ૐ અસમાનબલાય નમઃ |
ૐ આર્તરક્ષણાય નમઃ |
ૐ આદિત્યાય નમઃ |
ૐ આદિભૂતાય નમઃ |
ૐ અખિલાગમવેદિને નમઃ |
ૐ અચ્યુતાય નમઃ |
ૐ અખિલજ્ઞાય નમઃ || ૧૦ ||

ૐ અનંતાય નમઃ |
ૐ ઇનાય નમઃ |
ૐ વિશ્વરૂપાય નમઃ |
ૐ ઇજ્યાય નમઃ |
ૐ ઇંદ્રાય નમઃ |
ૐ ભાનવે નમઃ |
ૐ ઇંદિરામંદિરાપ્તાય નમઃ |
ૐ વંદનીયાય નમઃ |
ૐ ઈશાય નમઃ |
ૐ સુપ્રસન્નાય નમઃ || ૨૦ ||

ૐ સુશીલાય નમઃ |
ૐ સુવર્ચસે નમઃ |
ૐ વસુપ્રદાય નમઃ |
ૐ વસવે નમઃ |
ૐ વાસુદેવાય નમઃ |
ૐ ઉજ્વલાય નમઃ |
ૐ ઉગ્રરૂપાય નમઃ |
ૐ ઊર્ધ્વગાય નમઃ |
ૐ વિવસ્વતે નમઃ |
ૐ ઉદ્યત્કિરણજાલાય નમઃ || ૩૦ ||

ૐ હૃષિકેશાય નમઃ |
ૐ ઊર્જસ્વલાય નમઃ |
ૐ વીરાય નમઃ |
ૐ નિર્જરાય નમઃ |
ૐ જયાય નમઃ |
ૐ ઊરુદ્વયાભાવરૂપયુક્તસારથયે નમઃ |
ૐ ઋષિવંદ્યાય નમઃ |
ૐ રુગ્ફ્રંતે નમઃ |
ૐ ઋક્ષચક્રાય નમઃ |
ૐ ઋજુસ્વભાવચિત્તાય નમઃ || ૪૦ ||

ૐ નિત્યસ્તુતાય નમઃ |
ૐ ઋકાર માતૃકાવર્ણરૂપાય નમઃ |
ૐ ઉજ્જલતેજસે નમઃ |
ૐ ઋક્ષાધિનાથમિત્રાય નમઃ |
ૐ પુષ્કરાક્ષાય નમઃ |
ૐ લુપ્તદંતાય નમઃ |
ૐ શાંતાય નમઃ |
ૐ કાંતિદાય નમઃ |
ૐ ઘનાય નમઃ |
ૐ કનત્કનકભૂષાય નમઃ || ૫૦ ||

ૐ ખદ્યોતાય નમઃ |
ૐ લૂનિતાખિલદૈત્યાય નમઃ |
ૐ સત્યાનંદસ્વરૂપિણે નમઃ |
ૐ અપવર્ગપ્રદાય નમઃ |
ૐ આર્તશરણ્યાય નમઃ |
ૐ એકાકિને નમઃ |
ૐ ભગવતે નમઃ |
ૐ સૃષ્ટિસ્થિત્યંતકારિણે નમઃ |
ૐ ગુણાત્મને નમઃ |
ૐ ઘૃણિભૃતે નમઃ || ૬૦ ||

ૐ બૃહતે નમઃ |
ૐ બ્રહ્મણે નમઃ |
ૐ ઐશ્વર્યદાય નમઃ |
ૐ શર્વાય નમઃ |
ૐ હરિદશ્વાય નમઃ |
ૐ શૌરયે નમઃ |
ૐ દશદિક્ સંપ્રકાશાય નમઃ |
ૐ ભક્તવશ્યાય નમઃ |
ૐ ઓજસ્કરાય નમઃ |
ૐ જયિને નમઃ || ૭૦ ||

ૐ જગદાનંદહેતવે નમઃ |
ૐ જન્મમૃત્યુજરાવ્યાધિ વર્જિતાય નમઃ |
ૐ ઔન્નત્યપદસંચારરથસ્થાય નમઃ |
ૐ અસુરારયે નમઃ |
ૐ કમનીયકરાય નમઃ |
ૐ અબ્જવલ્લભાય નમઃ |
ૐ અંતર્બહિઃ પ્રકાશાય નમઃ |
ૐ અચિંત્યાય નમઃ |
ૐ આત્મરૂપિણે નમઃ |
ૐ અચ્યુતાય નમઃ || ૮૦ ||

ૐ અમરેશાય નમઃ |
ૐ પરસ્મૈજોતિષે નમઃ |
ૐ અહસ્કરાય નમઃ |
ૐ રવયે નમઃ |
ૐ હરયે નમઃ |
ૐ પરમાત્મને નમઃ |
ૐ તરુણાય નમઃ |
ૐ વરેણ્યાય નમઃ |
ૐ ગ્રહાણાંપતયે નમઃ |
ૐ ભાસ્કરાય નમઃ || ૯૦ ||

ૐ આદિમધ્યાંતરહિતાય નમઃ |
ૐ સૌખ્યપ્રદાય નમઃ |
ૐ સકલ જગતાંપતયે નમઃ |
ૐ સૂર્યાય નમઃ |
ૐ કવયે નમઃ |
ૐ નારાયણાય નમઃ |
ૐ પરેશાય નમઃ |
ૐ તેજોરૂપાય નમઃ |
ૐ શ્રીં હિરણ્યગર્ભાય નમઃ |
ૐ હ્રીં સંપત્કરાય નમઃ || ૧૦૦||

ૐ ઐં ઇષ્ટાર્થદાય નમઃ |
ૐ સુપ્રસન્નાય નમઃ |
ૐ શ્રીમતે નમઃ |
ૐ શ્રેયસે નમઃ |
ૐ ભક્તકોટિસૌખ્યપ્રદાયિને નમઃ |
ૐ નિખિલાગમવેદ્યાય નમઃ |
ૐ નિત્યાનંદાય નમઃ |
ૐ શ્રી સૂર્યનારાયણ સ્વામિને નમઃ || ૧૦૮ ||

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
સૂર્ય અષ્ટોત્તર શતનામાવલિ PDF

Download સૂર્ય અષ્ટોત્તર શતનામાવલિ PDF

સૂર્ય અષ્ટોત્તર શતનામાવલિ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App