||મહાલક્શ્મી અષ્ટોત્તર શતનામાવલી||
ૐ પ્રકૃત્યૈ નમઃ |
ૐ વિકૃત્રૈ નમઃ |
ૐ વિદ્યાયૈ નમઃ |
ૐ સર્વભૂતહિતપ્રદાયૈ નમઃ |
ૐ શ્રદ્ધાયૈ નમઃ |
ૐ વિભૂત્યૈ નમઃ |
ૐ સુરભ્યૈ નમઃ |
ૐ પરમાત્મિકાયૈ નમઃ |
ૐ વાચે નમઃ |
ૐ પદ્માલયાયૈ નમઃ || ૧૦ ||
ૐ પદ્માયૈ નમઃ |
ૐ શુચયે નમઃ |
ૐ સ્વાહાયૈ નમઃ |
ૐ સ્વધાયૈ નમઃ |
ૐ સુધાયૈ નમઃ |
ૐ ધન્યાયૈ નમઃ |
ૐ હિરણ્મય્યૈ નમઃ |
ૐ લક્ષ્મ્યૈ નમઃ |
ૐ નિત્યપુષ્પાયૈ નમઃ |
ૐ વિભાવર્યૈ નમઃ || ૨૦ ||
ૐ આદિત્યૈ નમઃ |
ૐ દિત્યૈ નમઃ |
ૐ દીપ્તાયૈ નમઃ |
ૐ વસુધાયૈ નમઃ |
ૐ વસુધારિણ્યૈ નમઃ |
ૐ કમલાયૈ નમઃ |
ૐ કાંતાયૈ નમઃ |
ૐ કામાક્ષ્યૈ નમઃ |
ૐ કમલસંભવાયૈ નમઃ |
ૐ અનુગ્રહપ્રદાયૈ નમઃ || ૩૦ ||
ૐ બુદ્ધયે નમઃ |
ૐ અનઘાયૈ નમઃ |
ૐ હરિવલ્લભાયૈ નમઃ |
ૐ અશોકાયૈ નમઃ |
ૐ અમૃતાયૈ નમઃ |
ૐ દીપ્તાયૈ નમઃ |
ૐ લોકશોકવિનાશિન્યૈ નમઃ |
ૐ ધર્મનિલયાયૈ નમઃ |
ૐ કરુણાયૈ નમઃ |
ૐ લોકમાત્રે નમઃ || ૪૦ ||
ૐ પદ્મપ્રિયાયૈ નમઃ |
ૐ પદ્મહસ્તાયૈ નમઃ |
ૐ પદ્માક્ષ્યૈ નમઃ |
ૐ પદ્મસુંદર્યૈ નમઃ |
ૐ પદ્મોદ્ભવાયૈ નમઃ |
ૐ પદ્મમુખ્યૈ નમઃ |
ૐ પદ્મનાભપ્રિયાયૈ નમઃ |
ૐ રમાયૈ નમઃ |
ૐ પદ્મમાલાધરાયૈ નમઃ |
ૐ દેવ્યૈ નમઃ || ૫૦ ||
ૐ પદ્મિન્યૈ નમઃ |
ૐ પદ્મગંધિન્યૈ નમઃ |
ૐ પુણ્યગંધાયૈ નમઃ |
ૐ સુપ્રસન્નાયૈ નમઃ |
ૐ પ્રસાદાભિમુખ્યૈ નમઃ |
ૐ પ્રભાયૈ નમઃ |
ૐ ચંદ્રવદનાયૈ નમઃ |
ૐ ચંદ્રાયૈ નમઃ |
ૐ ચંદ્રસહોદર્યૈ નમઃ |
ૐ ચતુર્ભુજાયૈ નમઃ || ૬૦ ||
ૐ ચંદ્રરૂપાયૈ નમઃ |
ૐ ઇંદિરાયૈ નમઃ |
ૐ ઇંદુશીતલાયૈ નમઃ |
ૐ આહ્લાદજનન્યૈ નમઃ |
ૐ પુષ્ટ્યૈ નમઃ |
ૐ શિવાયૈ નમઃ |
ૐ શિવકર્યૈ નમઃ |
ૐ સત્યૈ નમઃ |
ૐ વિમલાયૈ નમઃ |
ૐ વિશ્વજનન્યૈ નમઃ || ૭૦ ||
ૐ તુષ્ટ્યૈ નમઃ |
ૐ દારિદ્ર્ય નાશિન્યૈ નમઃ |
ૐ પીતપુષ્કરણ્યૈ નમઃ |
ૐ શાંતાયૈ નમઃ |
ૐ શુક્લમાલ્યાંબરાયૈ નમઃ |
ૐ શ્રીયૈ નમઃ |
ૐ ભાસ્કર્યૈ નમઃ |
ૐ બિલ્વનિલયાયૈ નમઃ |
ૐ વરારોહાયૈ નમઃ |
ૐ યશસ્વિન્યૈ નમઃ || ૮૦ ||
ૐ વસુંધરાયૈ નમઃ |
ૐ ઉદારાંગાયૈ નમઃ |
ૐ હરિણ્યૈ નમઃ |
ૐ હેમમાલિન્યૈ નમઃ |
ૐ ધનધાન્યકર્યૈ નમઃ |
ૐ સિદ્ધયે નમઃ |
ૐ સ્ત્રૈણસૌમ્યાયૈ નમઃ |
ૐ શુભપ્રદાયૈ નમઃ |
ૐ નૃપવેશ્મગતાનંદાયૈ નમઃ |
ૐ વરલક્ષ્મ્યૈ નમઃ || ૯૦ ||
ૐ વસુપ્રદાયૈ નમઃ |
ૐ શુભાયૈ નમઃ |
ૐ હિરણ્યપ્રાકારાયૈ નમઃ |
ૐ સમુદ્રતનયાયૈ નમઃ |
ૐ જયાયૈ નમઃ |
ૐ મંગળાયૈ નમઃ |
ૐ વિષ્ણુવક્ષસ્થલસ્થિતાયૈ નમઃ |
ૐ વિષ્ણુપત્ન્યૈ નમઃ |
ૐ પ્રસન્નાક્ષ્યૈ નમઃ |
ૐ નારાયણ સમાશ્રિતાયૈ નમઃ || ૧૦૦ ||
ૐ દારિદ્ર્ય ધ્વંસિન્યૈ નમઃ |
ૐ દેવ્યૈ નમઃ |
ૐ સર્વોપદ્રવનિવારિણ્યૈ નમઃ |
ૐ નવદુર્ગાયૈ નમઃ |
ૐ મહાકાળ્યૈ નમઃ |
ૐ બ્રહ્મવિષ્ણુશિવાત્મિકાયૈ નમઃ |
ૐ ત્રિકાલજ્ઞાન સંપન્નાયૈ નમઃ |
ૐ ભુવનેશ્વર્યૈ નમઃ || ૧૦૮ ||
- hindiदेवी लक्ष्मी के 108 नाम
- english108 Names of Maha Lakshmi Devi
- bengaliমহালক্শ্মী অষ্টোত্তর শতনামাবলী
- teluguశ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శత నామావళి
- kannadaಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟೋಟ್ರಾಮ್
- sanskritलक्ष्मी अष्टोत्तर शतनामावलि
- punjabiਮਹਾ ਲਕ੍ਸ਼੍ਮੀ ਅਸ਼੍ਟੋਤ੍ਤਰ ਸ਼ਤ ਨਾਮਾਵਲ਼ਿ
- odiaମହାଲକ୍ଶ୍ମୀ ଅଷ୍ଟୋତ୍ତର ଶତନାମାଵଲୀ
- malayalamമഹാലക്ശ്മീ അഷ്ടോത്തര ശതനാമാവലീ
- marathiलक्ष्मी अष्टोत्तर शतनामावली
Found a Mistake or Error? Report it Now