નિર્જલા એકદશી વ્રત કથા
|| નિર્જલા એકદશી વ્રત કથા (Nirjala Ekadashi Vrat Katha Gujarati PDF) || વેદવ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યાઃ “એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને, પવિત્ર થઇને, પુષ્પોથીભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું. જનનાશૌચ અને મરણશૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન…