Sai Baba

સાઈ બાબા અષ્ટોત્તર શત નામાવળિ

108 Names of Sai Baba Gujarati

Sai BabaAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)ગુજરાતી
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

||સાઈ બાબા અષ્ટોત્તર શત નામાવળિ||

ઓં શ્રી સાયિનાથાય નમઃ ।
ઓં લક્ષ્મીનારાયણાય નમઃ ।
ઓં કૃષ્ણરામશિવમારુત્યાદિરૂપાય નમઃ ।
ઓં શેષશાયિને નમઃ ।
ઓં ગોદાવરીતટશિરડીવાસિને નમઃ ।
ઓં ભક્તહૃદાલયાય નમઃ ।
ઓં સર્વહૃન્નિલયાય નમઃ ।
ઓં ભૂતાવાસાય નમઃ ।
ઓં ભૂતભવિષ્યદ્ભાવવર્જિતાય નમઃ ।
ઓં કાલાતીતાય નમઃ ॥ 10 ॥

ઓં કાલાય નમઃ ।
ઓં કાલકાલાય નમઃ ।
ઓં કાલદર્પદમનાય નમઃ ।
ઓં મૃત્યુંજયાય નમઃ ।
ઓં અમર્ત્યાય નમઃ ।
ઓં મર્ત્યાભયપ્રદાય નમઃ ।
ઓં જીવાધારાય નમઃ ।
ઓં સર્વાધારાય નમઃ ।
ઓં ભક્તાવસનસમર્થાય નમઃ ।
ઓં ભક્તાવનપ્રતિજ્ઞાય નમઃ ॥ 20 ॥

ઓં અન્નવસ્ત્રદાય નમઃ ।
ઓં આરોગ્યક્ષેમદાય નમઃ ।
ઓં ધનમાંગળ્યપ્રદાય નમઃ ।
ઓં ઋદ્ધિસિદ્ધિદાય નમઃ ।
ઓં પુત્રમિત્રકલત્રબંધુદાય નમઃ ।
ઓં યોગક્ષેમવહાય નમઃ ।
ઓં આપદ્બાંધવાય નમઃ ।
ઓં માર્ગબંધવે નમઃ ।
ઓં ભુક્તિમુક્તિસ્વર્ગાપવર્ગદાય નમઃ ।
ઓં પ્રિયાય નમઃ ॥ 30 ॥

ઓં પ્રીતિવર્ધનાય નમઃ ।
ઓં અંતર્યામિને નમઃ ।
ઓં સચ્ચિદાત્મને નમઃ ।
ઓં નિત્યાનંદાય નમઃ ।
ઓં પરમસુખદાય નમઃ ।
ઓં પરમેશ્વરાય નમઃ ।
ઓં પરબ્રહ્મણે નમઃ ।
ઓં પરમાત્મને નમઃ ।
ઓં જ્ઞાનસ્વરૂપિણે નમઃ ।
ઓં જગતઃપિત્રે નમઃ ॥ 40 ॥

ઓં ભક્તાનાંમાતૃદાતૃપિતામહાય નમઃ ।
ઓં ભક્તાભયપ્રદાય નમઃ ।
ઓં ભક્તપરાધીનાય નમઃ ।
ઓં ભક્તાનુગ્રહકાતરાય નમઃ ।
ઓં શરણાગતવત્સલાય નમઃ ।
ઓં ભક્તિશક્તિપ્રદાય નમઃ ।
ઓં જ્ઞાનવૈરાગ્યદાય નમઃ ।
ઓં પ્રેમપ્રદાય નમઃ ।
ઓં સંશયહૃદય દૌર્બલ્ય પાપકર્મવાસનાક્ષયકરાય નમઃ ।
ઓં હૃદયગ્રંથિભેદકાય નમઃ ॥ 50 ॥

ઓં કર્મધ્વંસિને નમઃ ।
ઓં શુદ્ધસત્વસ્થિતાય નમઃ ।
ઓં ગુણાતીતગુણાત્મને નમઃ ।
ઓં અનંતકળ્યાણગુણાય નમઃ ।
ઓં અમિતપરાક્રમાય નમઃ ।
ઓં જયિને નમઃ ।
ઓં દુર્ધર્ષાક્ષોભ્યાય નમઃ ।
ઓં અપરાજિતાય નમઃ ।
ઓં ત્રિલોકેષુ અવિઘાતગતયે નમઃ ।
ઓં અશક્યરહિતાય નમઃ ॥ 60 ॥

ઓં સર્વશક્તિમૂર્તયે નમઃ ।
ઓં સ્વરૂપસુંદરાય નમઃ ।
ઓં સુલોચનાય નમઃ ।
ઓં બહુરૂપવિશ્વમૂર્તયે નમઃ ।
ઓં અરૂપવ્યક્તાય નમઃ ।
ઓં અચિંત્યાય નમઃ ।
ઓં સૂક્ષ્માય નમઃ ।
ઓં સર્વાંતર્યામિને નમઃ ।
ઓં મનોવાગતીતાય નમઃ ।
ઓં પ્રેમમૂર્તયે નમઃ ॥ 70 ॥

ઓં સુલભદુર્લભાય નમઃ ।
ઓં અસહાયસહાયાય નમઃ ।
ઓં અનાથનાથદીનબંધવે નમઃ ।
ઓં સર્વભારભૃતે નમઃ ।
ઓં અકર્માનેકકર્માસુકર્મિણે નમઃ ।
ઓં પુણ્યશ્રવણકીર્તનાય નમઃ ।
ઓં તીર્થાય નમઃ ।
ઓં વાસુદેવાય નમઃ ।
ઓં સતાંગતયે નમઃ ।
ઓં સત્પરાયણાય નમઃ ॥ 80 ॥

ઓં લોકનાથાય નમઃ ।
ઓં પાવનાનઘાય નમઃ ।
ઓં અમૃતાંશુવે નમઃ ।
ઓં ભાસ્કરપ્રભાય નમઃ ।
ઓં બ્રહ્મચર્યતપશ્ચર્યાદિ સુવ્રતાય નમઃ ।
ઓં સત્યધર્મપરાયણાય નમઃ ।
ઓં સિદ્ધેશ્વરાય નમઃ ।
ઓં સિદ્ધસંકલ્પાય નમઃ ।
ઓં યોગેશ્વરાય નમઃ ।
ઓં ભગવતે નમઃ ॥ 90 ॥

ઓં ભક્તવત્સલાય નમઃ ।
ઓં સત્પુરુષાય નમઃ ।
ઓં પુરુષોત્તમાય નમઃ ।
ઓં સત્યતત્ત્વબોધકાય નમઃ ।
ઓં કામાદિષડ્વૈરિધ્વંસિને નમઃ ।
ઓં અભેદાનંદાનુભવપ્રદાય નમઃ ।
ઓં સમસર્વમતસમ્મતાય નમઃ ।
ઓં શ્રીદક્ષિણામૂર્તયે નમઃ ।
ઓં શ્રીવેંકટેશરમણાય નમઃ ।
ઓં અદ્ભુતાનંદચર્યાય નમઃ ॥ 100 ॥

ઓં પ્રપન્નાર્તિહરાય નમઃ ।
ઓં સંસારસર્વદુઃખક્ષયકરાય નમઃ ।
ઓં સર્વવિત્સર્વતોમુખાય નમઃ ।
ઓં સર્વાંતર્બહિસ્થિતાય નમઃ ।
ઓં સર્વમંગળકરાય નમઃ ।
ઓં સર્વાભીષ્ટપ્રદાય નમઃ ।
ઓં સમરસન્માર્ગસ્થાપનાય નમઃ ।
ઓં શ્રીસમર્થસદ્ગુરુસાયિનાથાય નમઃ ॥ 108 ॥

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
સાઈ બાબા અષ્ટોત્તર શત નામાવળિ PDF

Download સાઈ બાબા અષ્ટોત્તર શત નામાવળિ PDF

સાઈ બાબા અષ્ટોત્તર શત નામાવળિ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App