Shri Vishnu

વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલિ

108 Names of Lord Vishnu Gujarati

Shri VishnuAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)ગુજરાતી
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

||વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલિ||

ૐ કૃષ્ણાય નમઃ |
ૐ કેશવાય નમઃ |
ૐ કેશિશત્રવે નમઃ |
ૐ સનાતનાય નમઃ |
ૐ કંસારયે નમઃ |
ૐ ધેનુકારયે નમઃ |
ૐ શિશુપાલરિપવે નમઃ |
ૐ પ્રભુવે નમઃ |
ૐ યશોદાનંદનાય નમઃ |
ૐ શૌરયે નમઃ || ૧ ||

ૐ પુંડરીકનિભેક્ષણાય નમઃ |
ૐ દામોદરાય નમઃ |
ૐ જગન્નાથાય નમઃ |
ૐ જગત્કર્ત્રે નમઃ |
ૐ જગત્પ્રિયાય નમઃ |
ૐ નારાયણાય નમઃ |
ૐ બલિધ્વંસિને નમઃ |
ૐ વામનાય નમઃ |
ૐ અદિતિનંદનાય નમઃ |
ૐ વિષ્ણવે નમઃ || ૨ ||

ૐ યદુકુલશ્રેષ્ઠાય નમઃ |
ૐ વાસુદેવાય નમઃ |
ૐ વસુપ્રદાય નમઃ |
ૐ અનંતાય નમઃ |
ૐ કૈટભારયે નમઃ |
ૐ મલ્લજિતે નમઃ |
ૐ નરકાંતકાય નમઃ |
ૐ અચ્યુતાય નમઃ |
ૐ શ્રીધરાય નમઃ |
ૐ શ્રીમતે નમઃ || ૩૦ ||

ૐ શ્રીપતયે નમઃ |
ૐ પુરુષોત્તમાય નમઃ |
ૐ ગોવિંદાય નમઃ |
ૐ વનમાલિને નમઃ |
ૐ હૃષિકેશાય નમઃ |
ૐ અખિલાર્તિઘ્ને નમઃ |
ૐ નૃસિંહાય નમઃ |
ૐ દૈત્યશત્રવે નમઃ |
ૐ મત્સ્યદેવાય નમઃ |
ૐ જગન્મયાય નમઃ || ૪૦ ||

ૐ ભૂમિધારિણે નમઃ |
ૐ મહાકૂર્માય નમઃ |
ૐ વરાહાય નમઃ |
ૐ પૃથિવીપતયે નમઃ |
ૐ વૈકુંઠાય નમઃ |
ૐ પીતવાસસે નમઃ |
ૐ ચક્રપાણયે નમઃ |
ૐ ગદાધરાય નમઃ |
ૐ શંખભૃતે નમઃ |
ૐ પદ્મપાણયે નમઃ || ૫૦ ||

ૐ નંદકિને નમઃ |
ૐ ગરુડધ્વજાય નમઃ |
ૐ ચતુર્ભુજાય નમઃ |
ૐ મહાસત્વાય નમઃ |
ૐ મહાબુદ્ધયે નમઃ |
ૐ મહાભુજાય નમઃ |
ૐ મહાતેજસે નમઃ |
ૐ મહાબાહુપ્રિયાય નમઃ |
ૐ મહોત્સવાય નમઃ |
ૐ પ્રભવે નમઃ || ૬૦ ||

ૐ વિષ્વક્સેનાય નમઃ |
ૐ શાર્ઘિણે નમઃ |
ૐ પદ્મનાભાય નમઃ |
ૐ જનાર્દનાય નમઃ |
ૐ તુલસીવલ્લભાય નમઃ |
ૐ અપરાય નમઃ |
ૐ પરેશાય નમઃ |
ૐ પરમેશ્વરાય નમઃ |
ૐ પરમક્લેશહારિણે નમઃ |
ૐ પરત્રસુખદાય નમઃ || ૭૦ ||

ૐ પરસ્મૈ નમઃ |
ૐ હૃદયસ્થાય નમઃ |
ૐ અંબરસ્થાય નમઃ
ૐ અયાય નમઃ |
ૐ મોહદાય નમઃ |
ૐ મોહનાશનાય નમઃ |
ૐ સમસ્તપાતકધ્વંસિને નમઃ |
ૐ મહાબલબલાંતકાય નમઃ |
ૐ રુક્મિણીરમણાય નમઃ |
ૐ રુક્મિપ્રતિજ્ઞાખંડનાય નમઃ || ૮૦ ||

ૐ મહતે નમઃ |
ૐ દામબદ્ધાય નમઃ |
ૐ ક્લેશહારિણે નમઃ |
ૐ ગોવર્ધનધરાય નમઃ |
ૐ હરયે નમઃ |
ૐ પૂતનારયે નમઃ |
ૐ મુષ્ટિકારયે નમઃ |
ૐ યમલાર્જુનભંજનાય નમઃ |
ૐ ઉપેંદ્રાય નમઃ |
ૐ વિશ્વમૂર્તયે નમઃ || ૯૦ ||

ૐ વ્યોમપાદાય નમઃ |
ૐ સનાતનાય નમઃ |
ૐ પરમાત્મને નમઃ |
ૐ પરબ્રહ્મણે નમઃ |
ૐ પ્રણતાર્તિવિનાશનાય નમઃ |
ૐ ત્રિવિક્રમાય નમઃ |
ૐ મહામાયાય નમઃ |
ૐ યોગવિદે નમઃ |
ૐ વિષ્ટરશ્રવસે નમઃ |
ૐ શ્રીનિધયે નમઃ || ૧૦૦ ||

ૐ શ્રીનિવાસાય નમઃ |
ૐ યજ્ઞભોક્ત્રે નમઃ |
ૐ સુખપ્રદાય નમઃ |
ૐ યજ્ઞેશ્વરાય નમઃ |
ૐ રાવણારયે નમઃ |
ૐ પ્રલંબઘ્નાય નમઃ |
ૐ અક્ષયાય નમઃ |
ૐ અવ્યયાય નમઃ || ૧૦૮ ||

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલિ PDF

Download વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલિ PDF

વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલિ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App