Misc

અન્નપૂર્ણા વ્રત કથા

Annapurna Vrat Katha Gujarati

MiscVrat Katha (व्रत कथा संग्रह)ગુજરાતી
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| અન્નપૂર્ણા વ્રત કથા ||

જે સ્થળે ઘર ના રસોડામાં દેવી અન્નપૂર્ણાનું ચિત્ર અથવા છબી હોવું જોઈએ અને નિત્ય જમવાનું કરતા પહેલા તેમની પૂજા જરૂર કરવી. આ રીતે કાયૅ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ભોજનની કમી રહેતી નથી. દરરોજ સવારે ભોજન બનાવતા પહેલા હંમેશા સ્નાન કરો અથવા હાથ પગ ઘોવો પવિત્ર થાવ.

તે પછી રસોઈ ઘરમાં આવેલા ગેસના ચૂલાને બરાબર સ્વચ્છ કરો પછી જ ભોજન બનાવો અને હંમેશા પ્રથમ ભોગ માં અન્નપૂણૉ ને ઘરાવો. ભોજન બની ગયાં પછી એમાંથી થોડુ ભોજન કાઠો અને ત્રણ ભાગ કરો બનાવ્યા પછી તેમાંથી એક ગાયને, બીજી કૂતરાને અને ત્રીજો કાગડાને ખવડાવવો. આમ કરવાથી માતા અન્નપૂર્ણા કૃપા હંમેશા તમારા પર રહેશે.

દિશા મુજબ ઘરની દક્ષિણ દિશામાં ગેસનો ચૂલો ભૂલથી પણ ના રાખો. આ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કરેલ ભોજનથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મેળવી શકતા નથી.

રસોઈ ઘરનો ગેસનો ચૂલો પશ્ચિમ દિશામાં કદાભી ન રાખવો. આ દિશામાં કરેલ ભોજનથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે. નિત્ય ભોજન કરતા પહેલા માં અન્નપૂણૉ દેવીનું મનમાં સ્મરણ અવશ્ય કરો. જ્યારે પણ ઘરે મહેમાન ભોજન કરાવી પછી વિદાય આપવી આમ કરવાથી ન માત્ર અથિતિ નું ફળ મળશે સાથે સાથે માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મળશે.

વષૅ એકવખત પોતાની દિકરી , બહેન , બ્રહ્માણ ને સાત પ્રકાર ના ઘાન જરૂર આપો. તમારા આગણે કોઈ ગરીબ કે ભીખારી આવે એને ભોજન જરૂર કરાવો આમ કરવાથી શનિદેવ અને માતા અન્નપૂણૉ પ્રસન્ન થાય.

|| अन्नपूर्णा पूजन विधि और सामग्री ||

  • अन्नपूर्णा षष्ठी की पूजा के लिए आपको धूप, दीप, लाल फूल, रोली, हरे धान के चावल, अन्नपूर्णा देवी का चित्र या मूर्ति, रेशमी या साधारण सूत का डोरा, पीपल का पत्ता, सुपारी या ग्वारपाठा, तुलसी का पौधा, धान की बाली का कल्पवृक्ष, अन्न से भरा हुआ पात्र, करछुल, 17 पात्रों में बिना नमक के पकवान, और गुड़हल या गुलाब जैसे पुष्पों की आवश्यकता होती है।
  • यह पूजा शाम सूर्यास्त के बाद होती है, इस वर्ष यह शाम को पांच बजकर आठ मिनट से प्रारम्भ होगी।
  • सभी सामग्री को एकत्रित करके सफेद वस्त्र धारण कर पूजागृह में धान की बाली का कल्पवृक्ष बनाएं और उसके नीचे भगवती अन्नपूर्णा की मूर्ति सिंहासन या चौकी पर स्थापित करें।
  • उस मूर्ति के बायीं ओर अन्न से भरा हुआ पात्र तथा दाहिने हाथ में करछुल रखें।
  • धूप, दीप, नैवेद्य, सिन्दूर, फूल आदि भगवती अन्नपूर्णा को समर्पित करें।
  • अपने हाथ के डोरे को निकालकर भगवती के चरणों में रख प्रार्थना करें।
  • उसके बाद अन्नपूर्णा व्रत की कथा सुनें। गुरु को दक्षिणा प्रदान करें।

Found a Mistake or Error? Report it Now

અન્નપૂર્ણા વ્રત કથા PDF

Download અન્નપૂર્ણા વ્રત કથા PDF

અન્નપૂર્ણા વ્રત કથા PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App