રામ જી આરતી PDF ગુજરાતી
Download PDF of Shri Ram Aarti Gujarati
Shri Ram ✦ Aarti (आरती संग्रह) ✦ ગુજરાતી
રામ જી આરતી ગુજરાતી Lyrics
|| આરતી ||
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
હરણ ભવ ભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ
કર કંજ પદ કંજારુણમ્
કંદર્પ અગણિત અમિત છબી
નવ નીલ નીરજ સુંદરમ્
પટ પીત માનહુ તડિત રુચિ સુચી
નોમી જનક સુતાવરમ્
ભજ દિન બંધુ દિનેશ દાનવ
દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ
ચંદ દશરથ નંદનમ્
શિર મુકુટ કુંડળ તિલક ચારુ
ઉદાર અંગ વિભૂષણં
આજાનુ ભુજ શર ચાપ ઘર
સંગ્રામ જીત ખર દુષણમ્
ઇતિ વદતી તુલસી દાસ
શંકર શેષ મુનિ મન રંજનમ્
મમ હૃદય કુંજ નિવાસ કરું
કામાદિ ખલદલ ગંજનમ્
મનુ જાહી રાચેઉ મિલિહિ સો
બરુ સહજ સુંદર સાવરો
કરૂણા નિધાન સુજાન સીલુ
સનેહુ જાનત રાવરો
એહીં ભાતી ગૌરી અસીસ સુની
સિય સહિત હિય હરષિ અલી
તુલસી ભવાનિહિ પૂજી પુની પુની
મુદીત મન મંદિર ચલી
જાની ગૌરી અનુકૂલ સિય હિય હર્ષુ ન જાયે કહી
મંજુલ મંગલ મુલ બામ અંગ ફરકન લગે
|| સિયાવર રામચંદ્ર કી જય ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowરામ જી આરતી
READ
રામ જી આરતી
on HinduNidhi Android App